by HANIF MEMAN ✓ · 23 Feb 2022
'દેશ ગયો, પરદેશ ગયો, ત્યાંથી શીખી લાવ્યો વાણી. વોટર વૉટર કરતા મરી ગયો ને ખાટલા નીચે પાણી.' આ ઉદાહરણ આપણને સમજાવે છે કે આપણે ભલે ગમે ત્યાં જઈએ. ગમે તે ભાષા શીખીએ. પરંતુ આપણી માતૃભાષાને ભૂલવી ન જોઈએ.
Loading comments…
Comments
Loading comments…