by Niranjan Mehta ✓ · 1 Feb 2021
હવે સમય આવી ગયો છે માતૃત્વપદ પ્રાપ્ત કરવાનો. પણ હજી સુધી તેવા કોઈ ચિન્હ જણાય ન હતાં. એક સ્ત્રી એમ જ માને કે તેનામાં કોઈ ખોડ હશે એટલે હજી સુધી માતૃત્વ મેળવવાનું તેના નસીબમાં નથી.
Loading comments…
Comments
Loading comments…