by Jignasa Mistry ✓ · 30 May 2022
'થોડાં જ દિવસોમાં રોશની જાણે કે ધરની સભ્ય બની ગઈ. રોશની પોતાના કામની સાથે મમ્મીને તથા રાજને પણ સાચવવા લાગી. અમારા અંધકારરૂપી જીવનમાં રોશનીએ ખૂશીઓનો પ્રકાશ પાથરી દીધો.'
Loading comments…
Loading comments…