by Bhavna Bhatt ✓ · 12 May 2021
ખાલી દંભ કરીને એક દિવસ મધર્સ ડે ઉજવવા કરતાં એ જનેતાને દિલથી માન આપો એજ સાચો મધર્સ ડે છે. આવાં પાશ્વાત્ય સંસ્કૃતિના દેખાડા કરવાનાં છોડી દઈને માતાની પાસે બેસીને દશ મિનિટ એની સાથે વાતચીત કરો એ મધર્સ ડે.
Loading comments…
Comments
Loading comments…