by Hina dasa ✓ · 20 Apr 2021
'જો વ્યોમ હું તને બીજું કશું નહીં કહું પણ એટલું યાદ રાખજે એક ડૉક્ટરને આવું બધું શોભે નહિ. જો તને ન ફાવતું હોય તો તું આપણા બિઝનેસમાં જોડાઈ શકે છે, ડૉક્ટર બનીને લોકોના જીવ સાથે મજાક કર એ નહિ ચાલે.'
Loading comments…
Loading comments…