by Zaverchand Meghani ✓ · 21 Jul 2018
લીલી ને સફેદ ધજાઓ એ ગામનાં ઝાડ પર પંખીના ટોળા જેવી ઊડતી હતી. રસુલપૂરામાં કોલાહલ નહોતો. ગામ પોતે જ જાણે ધ્યાનમગ્ન હતું.
Loading comments…
Comments
Loading comments…