by Bhanu Shah ✓ · 27 May 2022
'ફ્રેંડનો સોનાનો ભારે એવો દાગીનો લઈ આવી અને લગ્ન માણવાં ઊપડી. પાછા વળતાં ટ્રેનમાં કોઈ ગઠીઓ કારીગરી કરી ગયો અને ડોકમાંથી દાગીનાની ચીલઝડપ થઈ ગઈ. ખુબ પ્રયત્નો કર્યાં છતાં કાંઈ હાથમાં આવ્યું નહીં.
Loading comments…
Loading comments…