by Hiren Gajjar ✓ · 25 Jan 2022
'એક દિવસ સવારે શ્યામ એક ન્યૂઝ પેપર વાંચતો હતો. તેમાં એક સમાચાર હતા કે મીરા ઇન્ડસ્ટ્રીઝના માલિક પરષોતમદાસ જૈન એટલે કે મીરાના પિતાનું ગઈ રાત્રે નિધન થયું. શ્યામ તેના બંને કોમન ફ્રેન્ડ પાસેથી જાણતો હતો.'
Loading comments…
Loading comments…