by Sanjay Thorat ✓ · 19 Aug 2017
હવે માત્ર એમની વાતચીત વ્યસન બની ચૂકી હતી. પ્રિયંકા એને કાયમ કહેતી, "મારા ઘરે આવશો ત્યારે મીઠાંનુ પાણી પીવડાવીશ." "પણ કેમ?"ના જવાબમાં કહેતી કે, "બસ મારી ઈચ્છા છે!"
Loading comments…
Loading comments…