by Rekha Shukla ✓ · 13 Jan 2021
વહેચણી પુરી થયા પછી હું ઉભો થયો. મમ્મીના રૂમ માં ગયો. મમ્મી ના ચશ્મા, થાળી, વાટકો, ગાદલું, રજાઈ ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો લોટો વહીલ ચેર વગેરે લઈ હું ક્રમશઃ બહાર આવ્યો.'
Loading comments…
Comments
Loading comments…