120Log inSign up
મિલન એપાર્‌ટમેન્‌ટ
Story · Romance

મિલન એપાર્‌ટમેન્‌ટ

by Drankit Patel ✓ · 16 Aug 2017

28.8KReads
20Likes
3Min read

પબ્લિક ટ્રાન્સપોર્ટની એ બસ મુખ્ય સ્ટેશનથી નિયત સમયે ઉપડી. જર્જરિત હાલતને લીધે એન્જિનનો અને સવારે ચા બરાબર નહી બની હોય એટલે ડ્રાઈવરનો મુડ બંન્ને ખરાબ હાલતમા.... ધરનો બધો જ ગુસ્સો ગેયરના ડંડા પર કાઢતો હોય એ રીતે પછાડીને એક્સીલરેટર દબાવી ધુરધુરાટી બોલાવતા બોલાવતા ડ્રાઈવરે બસને હાકલવા માડી.

Loading comments…

મિલન એપાર્‌ટમેન્‌ટ · StoryMirror