by mariyam dhupli ✓ · 6 Apr 2020
'મમ્મી દરરોજ મને ગમતી વાનગી બનાવે છે. પપ્પા અને હું ઘરના કામોમાં મમ્મીની મદદ કરીએ. સાંજે દાદા, મમ્મી , પપ્પાને હું કેરમ, લુડો, સાપસીડી કેટલી બધી ગેમ્સ રમીએ છીએ ! કાશ આ મજાનું વેકેશન કદી પૂરુ ના થાય.'
Loading comments…
Comments
Loading comments…