120Log inSign up
Story · Tragedy

મઝધારે

by Jyotsna Patel ✓ · 2 Aug 2022

415Reads
2Likes
4Min read

'એ ઘટનાને આજ દસ-દસ વર્ષનાં વહાણાં વહી ગયાં. લોકોની સ્મૄતિમાં તો સારંગનું નામ પણ નહોતું રહ્યું, પણ અલ્પનાના હ્રદયના ઘાવ તો હજુ જેમના તેમ જ હતા. એને તો આ ગઈકાલે જ બન્યું હોય એમ લાગતું હતું.'

Loading comments…

મઝધારે · StoryMirror