by 'Sagar' Ramolia ✓ · 25 Nov 2021
ઈ.સ. ૧૯૮૩માં થયેલી જળ હોનારતમાં એમના ગામમાં કુદરતે વિનાશ વેરેલો. ત્યારે રાત-દિવસની કે ઊંઘ-આરામની પરવા કર્યા વિના. એમણે જાહેર સામાજિક સંસ્થાઓની મદદમાં રહીને અસરગ્રસ્તોની સતત સેવા કરેલી. ડૂબતાઓને બચાવેલ
Loading comments…
Comments
Loading comments…