by 'Sagar' Ramolia ✓ · 25 Nov 2021
’’મારા હાથમાં ચોક હોય અને પાટિયા પર લખતાં અને બોલતાં હું જિજ્ઞાસુઓની આંખોમાં જ્ઞાનનું આંજણ આંજતો હોઉં અને તેમની જ્ઞાનની ભૂખ ભાંગતાં ભાંગતાં જ મારું મૃત્યુ થાય એ મારા જીવનની ધન્ય પળ હશે.’’
Loading comments…
Loading comments…