by mariyam dhupli ✓ · 10 Dec 2019
ચેપી રોગના હોસ્પિટલમાં ભરતી થયા પછી પહેલીવાર દીકરાને વિડીયો કોલમાં નિહાળી હોસ્પિટલના ફરજીયાત મેડિકલ માસ્ક પાછળ છુપાયેલા માના ચ્હેરા ઉપરના હોઠ ખુશીથી આછા આછા ધ્રુજી રહ્યા.
Loading comments…
Loading comments…