by MITA PATHAK ✓ · 25 Feb 2020
'સાસુમાએ ચલાવ્યું 'મને મમરા વધારીને આપવાનું જોર આયું. હવે વહુનું પણ મગજ ગયું. 'તમે બન્ને મારી વાત સાંભળવા તૈયાર જ નથી. અને વાતનું વતેસર કરો છો.' ઘણીવાર નાની અમથી વાત મોટું સ્વરૂપ ધારણ કરે છે.
Loading comments…
Loading comments…