by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
‘‘હું તને આ મણિ આપું છું. તેના ઉપયોગથી તું ધારીશ તે કામ કરી શકીશ. પરંતુ મર્યાદામાં રહીને કામ કરજે. જ્યારે તું મર્યાદા ભૂલીશ ત્યારે આ મણિની શક્તિનો નાશ થશે.’’ અને લાલુના હાથમાં મણિ મૂકી નાગદેવતા ગયા.'
Loading comments…
Loading comments…