by Bhanu Shah ✓ · 5 May 2022
'મંથનના પપ્પા કંઈક વધારે જ મહત્વાકાંક્ષી હતા. એમને રાતોરાત અબજોપતિ થવું હતું અને તેઓ શેરબજાર અને સટ્ટામાં પોતાની બધી જ મૂડી લગાડી દીધી પણ બાજી અવળી પડી. ઘર નિલામ કરવાનો વારો આવ્યો.'
Loading comments…
Comments
Loading comments…