by Manishaben Jadav ✓ · 20 Aug 2021
રમતો અને મોબાઇલ ભેગા થયા. બંને સાથે મળીને ખૂબ હરખાયા. આપણે બંને મિત્રો સાથે રહીએ સૌ જરૂરિયાત પુરી કરવા તત્પર રહીએ હંમેશા. થોડા સમય સુધી બંનેએ શાંતિથી વાત કરી. પછી બંને વાતવાતમાં ઝઘડી પડ્યા.
Loading comments…
Loading comments…