by Mrugtrushna *Tarang* · 13 Nov 2020
'મિ. ઈન્ડિયાને લાગ્યો ચેપી રોગ, હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહેલ મિ. ઈન્ડિયાનો જીવ ખતરામાં.'આવા અનેકો સમાચારો વાંચી તથા ટીવી ચેનલ્સ પર જોઈ, સાંભળી જુ. મોગેમ્બો ખુશખુશાલ થઈ ગયો.'
Loading comments…
Loading comments…