by Patel Shubh ✓ · 22 Apr 2021
'મનુષ્યનો જન્મ એ ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે મનુષ્યના જન્મ મા સારા કાર્યો કરો તો મોક્ષ મળે અને તે માટે ૮૪ લાખ પુણ્ય પણ કરવા પડે છે.બહુ જ મોંઘો અવતાર છે તેને આમ વ્યર્થના જવા દો.'
Loading comments…
Comments
Loading comments…