by mariyam dhupli ✓ · 29 Dec 2020
શબાનાએ પોતાના અબ્બુની મરજીથી નિકાહ કર્યા. એનું પરિવાર ખુબજ સ્નેહાળ છે. એનો પતિ અબુ એને ખુબ પ્રેમ કરે છે. એને એના જેવાજ સુંદર બે બાળકો છે. એ ખુશ છે, બહુ ખુશ. ના, હું એના કોઈ સંપર્કમાં નથી.
Loading comments…
Loading comments…