by Dina Vachharajani ✓ · 24 May 2020
'આજે તો નાહી, ઝટપટ પૂજા ને નાસ્તો કરી પોતાના રુમમાં ભરાઇ ગયેલાં. ખુશ થતાં શીતલે વિચાર્યું, યાત્રા દરમ્યાન ભગવાનના સાંનિધ્યમાં મમ્મીના હ્રદય -મન શુધ્ધ અને શાંત થઇ ગયાં. આભાર ઇશ્વરનો.'
Loading comments…
Loading comments…