by Swati Dalal ✓ · 9 Jan 2021
'મોંઘાદાટ રમકડાની દુકાનને વિસ્ફારિત નેત્રે જોઈ રહેલા બાળકે, રોડ પરથી શાકભાજી ખરીદી રહેલી માને કહ્યું.પોતાના લગભગ ખાલી થઈ રહેલા પાકીટ તરફ જોઈને માએ જવાબ આપ્યો , "બેટા તારી વર્ષગાંઠમાં અપાવીશ"
Loading comments…
Comments
Loading comments…