by Hina dasa ✓ · 10 May 2021
'ગોર મહારાજ હવે મુંઝાયા કે હવે શું કરવું , કારણ કે મન તો એમનું પણ હવે ભરાઈ ગયું હતું પણ મહાદેવમાં એમની શ્રધા પણ એટલી જ અચળ હતી. એ મહાદેવ ને છોડીને મૃત્યુ સિવાય બીજે ક્યાંય જવા માંગતા ન હતા.'
Loading comments…
Loading comments…