by Meenaz Vasaya. "મૌસમી" ✓ · 27 Feb 2022
મને દરિયા કિનારો અને પ્રકૃતિને માણવાનો બહુ શોખ. જીવનમાં વ્યસ્તતાને કારણે અને હાઉસ વાઈફ તરીકેની જવાબદારીઓના હિસાબે ઘણા શોખ એક સ્વપ્ન બનીને રહી ગયા. પણ મુંબઈ આવ્યા પછી, મારા આ સપના હકીકતમાં બદલ્યા.
Loading comments…
Loading comments…