by Manishaben Jadav ✓ · 17 Oct 2021
'પછી શું ? કોઈને પણ કહ્યાં વિના નીકળી પડ્યા. ટાપુ પર ફરવા. જાણે એ તેમનું કોઈ જાણીતું ગામ હોય. એ તો એકલા જ પોતાનો સામાન લઈ નીકળી પડ્યા. ચાલતાં ચાલતાં બહું દૂર નીકળી ગયું.'
Loading comments…
Loading comments…