by Kantilal Hemani ✓ · 27 Apr 2020
'એ સ્મૃતિઓને ફૂલ ખીલવવા માટે આજે રોહિણી સાથે મળવાનું અચાનકજ નક્કી થયું હતું. ગુજરાતની અલગ અલગ દિશામાંથી ત્રણ સો સાડા ત્રણ સો કિમિની મુસાફરી કરીને વિકા અને રોહીણીએ મળવાનું નક્કી કર્યું હતું.'
Loading comments…
Loading comments…