
આપણા સાહિત્યકારોની કલમે હંમેશા માતાને સ્વર્ગતુલ્ય માની છે.વળી એ "માં"ને જગતનું મહાતીર્થ કહ્યું છે,પરંતું એ જ મહાતીર્થસમી 'માં' ઘડપણમાં પુત્રતીર્થને ઝંખતી વૃદ્ધાશ્રમમાં જ મૃત્યુંને ભેટે છે એ આપણા માનવસમાજની આપણી મોટામાં મોટી કરુણ કરુણા છે.માવતરને વૃદ્ધાશ્રમમાં મુકીને પછી મંદિરમાં,તીર્થોમાં કે ટ્રસ્ટોમાં કરેલું કરોડોનું દાન એ દાન નથી પણ ગધેડાના પગમાં રગદોળાતી ધૂળ છે ધૂળ!'
Loading comments…