by Ishita Chintan Raithatha ✓ · 7 May 2021
'હવે મને સમજાઈ ગયું કે ડૉક્ટરશેઠ અને વિનોદભાઈ બંને મળેલા જ છે, હું વિનોદભાઈના ઘરે જાવ છું, જયદીપસર મે અહીં વિભા અને આરોહીને રહેવા કહ્યું છે, તમે પણ અહીં આવો અને બધાનું ધ્યાન રાખજો.'
Loading comments…
Loading comments…