by Ishita Chintan Raithatha ✓ · 31 Mar 2021
'મે જ્યારે આ વીટી મયુરી ને પહેરાવી હતી ત્યારે મયુરી ખૂબ ખુશ હતી. અને કહેતી પણ હતી કે આ વિટી અને આ આંગળી પરનું તલ મારા દિલની સવથી નજીક છે. પરંતુ આ આંગળીમાં તો કોઈ તલ નથી.'
Loading comments…
Loading comments…