by Jyoti Gohil ✓ · 7 May 2021
સીસીટીવી ફૂટેજ જોયાં ત્યારે ચોરનાં હાથનું ટેટૂ જોયું હતું તે સેમ ખુશ્બુ પેહલા દિવસે તારા ઘરે આવી ત્યારે તેના હાથમાં જોયું તેવું હતું. અમને તો ત્યારે જ ખબર પડી ગઈ હતી એટલે અમે એકાઉન્ટ બંધ કરાવી દીધું.
Loading comments…
Loading comments…