by Vandana Patel ✓ · 4 Jun 2022
'અચાનક એક દિવસ મોલમાં મળી ગયાં. બંને એકબીજા સામે જોઈ રહ્યા. બંનેની યુવાનીની રીસ તથા લડાઈ બાળસહજ હતી, એ સત્ય તો કયારના બંને સમજી ચુક્યા હતા. બંને હસી પડ્યા કે આપણે કેવી નાની-નાની વાતોમાં રીસાઈ જતા.'
Loading comments…
Loading comments…