by PRAVIN MAKWANA ✓ · 17 Nov 2021
મેકિયાવેલીએ પાવર શોધવાના, મેળવવાના, વધારવાના એવા રસ્તાઓ બતાવ્યા જેને જિંદગીમાં ઉચ્ચ મૂલ્યો સાથે કોઇ સ્નાન-સૂતક નો’તું. એણે એવું સમજાવ્યું કે વ્યવહારિક દૃષ્ટિ અજમાવો, લાગણીવેડા અને વેદિયાવેડાથી દૂર રહો
Loading comments…
Loading comments…