by Shalini Thakkar ✓ · 13 Jan 2022
'એમાં એટલું બધું તો શું માઠું લાગી ગયું કે સગો કાકો થઈને મારી એકની એક દીકરીના લગ્ન પ્રસંગમાં પણ હાજરી ના આપી ? હવે હું પણ શું કામ એને ત્યાં લગ્ન પ્રસંગમાં જાઉં ? પણ હું ના જાઉં તો કેવું લાગે ?'
Loading comments…
Loading comments…