by kiranben sharma ✓ · 22 Dec 2021
રાધા પત્ર વાંચી ખુબ જ રડી, તેને જીવનનું આ સત્ય આજે જ ખબર પડી. ભેટ સાચવવાની તેની આ આવડત પ્રભુએ તેને જન્મજાત શીખવાડી હતી. તે આજે મનથી સાચે જ વિજેતા ગણવા લાગી. તેને પાલક માતા-પિતાને કદી નિરાશ નથી કર્યા.
Loading comments…
Comments
Loading comments…