by Kaushik Dave ✓ · 23 Nov 2020
'cઅસત્ય અને અધર્મ સિવાય તો બની જ શકાતું નથી.. આ હળાહળ કલયુગ ચાલે છે.. એવું બધા માનવા માંડ્યા. એ શ્યામવર્ણી કલયુગ ખુશ થયો. હા એ કલિ ફરીથી પૃથ્વી પર સક્રિય થયો.'
Loading comments…
Loading comments…