by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
'કદી કોઈની ઈર્ષા કે નકલ કરવી નહીં. જેને જેવું મળે તેનાથી સંતોષ માનવો જોઈએ. દરેકમાં પોતાની અલગ વિશેષતા હોય છે. બીજાની વિશેષતામાં ભાગ પડાવવા જઈએ તો શકલ બગડી જાય.’’ તેથી જ કહેવાયું છે, ‘‘નકલ બગાડે શકલ.'
Loading comments…
Loading comments…