by Zaverchand Meghani ✓ · 17 Jan 2018
રાતોરાત કિલ્લાનું કામ ચાલ્યું. પ્રભાતે તે બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો. રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઉપડયા.
Loading comments…
Loading comments…