by Zaverchand Meghani ✓ · 21 Jul 2018
એ ચલીસેક વર્ષનો છતાં પચીસથી વધુ લાગતો નહોતો. એના હોઠ કશુંક ગાવા તલખતા તલખતા જોરાવરીથી ચૂપ રહેતા હોય તેવા જણાતા હતા.
Loading comments…
Comments
Loading comments…