by Rohini vipul ✓ · 31 May 2020
ચારેયના મનમાં એક જ વિચાર આવ્યો. પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાનો. ધૂળ ખાયેલા સપનાં પરની ધૂળ ઉડી રહી હતી. જેમ પહેલા વરસાદ બાદ બધું જ ચોખ્ખુંને નિર્મળ અને ચમકીલું દેખાય એમ એ લોકોને પોતાના સપના દેખાઈ રહ્યા હતા
Loading comments…
Loading comments…