by Narendra K Trivedi ✓ · 29 Jan 2022
હું ક્યાં તારી જેમ સ્વતંત્ર છું મારે તો આ માથે પડેલી જવાબદારી છે. બીટુય દાદાજી દાદાજી કરતો મટતો નથી. મારા અજયને તો બાપાનું ભૂત માથે સવાર થઈ બેઠું છે. મારી વાત કે પરિસ્થિતિ કોઈને સમજવી કે સાંભળવી નથી.
Loading comments…
Comments
Loading comments…