by Kashyap Joshi ✓ · 16 Dec 2020
'બધી વસ્તુ ઓનલાઈન પ્રાપ્ત થવી એક સુવિધા છે પરંતુ કહેવાય છે ને કે "જેટલી સુવિધા એટલી જ દુવિધા" સુવિધા મહત્તમ સમય બચાવી શકે પરંતુ સંબંધો કઈ સુવિધાને આધીન નથી હોતા ! તેની માટે તો સમય આપવો પડે છે.'cover
Loading comments…
Loading comments…