by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
'શિકારીને તો પોતાનું મોત સામે જોઈને આગળની બધી ઘટનાઓ યાદ આવવા લાગી કે પોતે કેવી રીતે પ્રાણીઓને તડપાવી તડપાવીને માર્યાં હતાં. તે વિચારવા લાગ્યો કે, ‘‘આજ સુધી મેં જીવહત્યાનું પાપ કર્યું છે.'
Loading comments…
Loading comments…