by Varsha Tanna ✓ · 28 Aug 2017
તે અરીસા સામે આવી ફોન તેનાં હાથમાં જ હતો. પણ આ ફોન અત્યારે તેને એક ટેકો હતો…..એક હૂંફ હતી. આટઆટલાં વરસોની તરસ…..આટઆટલા વરસોની પ્રતીક્ષા…..એક ફોનનો અવાજ હૂંફ આપતો.
Loading comments…
Loading comments…