by Kalpesh Patel ✓ · 23 Nov 2021
'હા, આમ તો બધા મને સ્કૂલમાં જાડી કહીને જ બોલાવતા, હવે તેમાં તેણે વિશેષણ ઉમેરી જાડી કાગડી બનાવી હોઇ, મને ખૂબ દુ:ખ થયું. છતાંય મારૂ મન સતત તેના સહવાસ માટે તરસતું રહેતું હતું.'
Loading comments…
Loading comments…