by Nency Agravat ✓ · 29 May 2022
'હુરરે.. હુર્રે કરતું એક વિદ્યાર્થઓનું ટોળું દોડીને હૉલની બાજુના રૂમ તરફ દોડ્યું. હું હજુ તંદ્રામાંથી બહાર આવું એ પહેલાં જ એ ભૂલકાઓએ મને ઘેરી લીધો. હાથ પકડી મને સ્ટેજ પાસે લઈ ગયા. હું હજુ પણ અવાક હતો.
Loading comments…
Loading comments…