by Jagruti Kaila ✓ · 6 Jul 2022
'વર્ષો પછી પોતાની દવાખાનાનાં બિછાને પોતાના ભૂતપૂર્વ પતિને દયનીય દર્દીની હાલતમાં જોઈને હતપ્રભ થઈ ગઈ એને મનોવ્યથા ખંખેરી એક કિડનીદાતા માટે જરૂરી ચેક અપ માટે પોતાનું નામ લખાવી તૈયાર થઇ
Loading comments…
Loading comments…