by Shital Ruparelia ✓ · 7 Nov 2020
IIMમાં MBAના પ્રથમ સેમેસ્ટર અભ્યાસ કરતા અભિની નજર મીરા પર પડી. મીરા દેખાવથી થોડી ભીને વાન, લાંબા વાળ, જિન્સ પેન્ટ અને કુર્તામાં સજ્જ હતી. કદાચ IIM જેવા ઈન્સ્ટીટ્યુટમાં પહેલી જ જોઈ હશે.
Loading comments…
Loading comments…